આ વર્ષે અનેક કલાકારોએ છૂટાછેડા આપી જીવનસાથીને કર્યું અલવિદા
આ વર્ષે ફિલ્મ અને ટીવી જગતના અનેક કલાકારોના છૂટાછેડા થવાના કારણે તેઓ ચર્ચામાં રહ્યા હતા. આ કલાકાર દંપતીઓએ તેમના વર્ષો જૂના લગ્નજીવનનો અંત લાવવાનો નિર્ણય લીધો હતો. એક દંપતીએ તો
લગ્નના માત્ર ચાર મહિના પછી જ છૂટા પડીને લોકોને ચોંકાવ્યા હતા.