કેનેડામાં એમેઝોન વેરહાઉસમાં $2 મિલિયનની ચોરી-ફ્રોડના કેસમાં 5 ભારતીયોની ધરપકડ

કેનેડાના એજેક્સમાં એમેઝોનના વેરહાઉસમાંથી $2 મિલિયનથી વધુ મૂલ્યના માલની ચોરીના કેસમાં ડરહામ પ્રાદેશિક પોલીસે ભારતીય મૂળના ત્રણ પુરુષો અને બે મહિલાઓની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *